Rohit Sharma ના વજન પર કોંગ્રેસ નેતાએ ટિપ્પણી કરી
New Delhi,તા.૩ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માના વજન અંગે કોંગ્રેસના એક નેતા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીએ હોબાળો મચાવ્યો છે. લોકોએ કોંગ્રેસના નેતાને આડે હાથ લીધા છે. વિવાદ વધતો જોઈને કોંગ્રેસ નેતાએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ ડિલીટ કરી દીધી. જોકે, આ વિવાદે હવે રાજકીય વળાંક લીધો છે અને ભાજપે સમગ્ર કોંગ્રેસને નિશાન બનાવી છે. આ […]