મને ફક્ત હલાલ મટન ખાવાનું ગમે છે અને હું ફક્ત આ જ ખાઉં છું,કોંગ્રેસના ઉપનેતા Amin Patel

Maharashtra,તા.૧૨ હવે મહારાષ્ટ્રમાં ઝટકા મટન વેચતી દુકાનો રજીસ્ટર થશે અને આ દુકાનોનું પ્રમાણપત્ર ફક્ત હિન્દુઓને જ આપવામાં આવશે. સોમવારે રાજ્ય મંત્રી નિતેશ રાણેએ મલ્હાર સર્ટિફિકેશન લોન્ચ કરવાની જાહેરાત કરી. નિતેશ રાણેની જાહેરાત બાદ મહારાષ્ટ્રમાં મટન પર રાજકારણ પણ તેજ બન્યું છે. આ મુદ્દા પર, મુસ્લિમ ધારાસભ્યોએ એકતા દર્શાવી છે અને નિતેશ રાણેની જાહેરાત પર કટાક્ષ […]