Team Indiaની જીત,PM મોદી,અમિત શાહ,યોગી,રાહુલ સહિત રાજકીય દિગ્ગજોએ શુભકામનાઓ પાઠવી
Dubai,તા.10 ભારતીય ક્રિકેટ ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. ટીમ ઈન્ડિયાની જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ, રાહુલ ગાંધી સહિત રાજકીય દિગ્ગજોએ શુભકામનાઓ પાઠવી છે. આ સાથે પાડોશી દેશ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએપ અખ્તરે પણ ટીમ ઈન્ડિયાને શુભેચ્છા આપી છે. વડાપ્રધાન મોદીએ ‘X’ પર લખ્યું કે, ‘એક […]