Visa And Coaching નું કામ કરતી મહિલાને લોનના નામે ફસાવી દુસ્કર્મ ગુજારનાર બે ઓફિસ સંચાલક ફરાર
vadodara,તા.07 વિઝા અને કોચિંગનું કામ કરતી પરિણીતાને લોનના ચક્કરમાં ફસાવી બળાત્કાર ગુજારનાર ત્રિપુટી પૈકી એક આરોપી પકડાઇ ગયા બાદ ફરાર થયેલા બે ઓફિસ સંચાલકોને શોધવા પોલીસ દોડધામ કરી રહી છે. કોચિંગ ક્લાસ ચલાવતી મહિલા સૌથી પહેલાં ઇન્સ્ટન્ટ લોન આપતી ચાઇનીઝ એપના ચક્કરમાં ફસાઇ હતી. તેણે નોકરી છોડી પોતાનો ક્લાસ કરવા માટે બે થી અઢી લાખ […]