Jasprit Bumrah આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 400 વિકેટ પૂરી કરી, આ મામલે કપિલદેવ અને ઝહીરને પાછળ છોડ્યા
Mumbai,તા.21 ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચેન્નાઈ ખાતે રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં ભારતના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે શાનદાર બોલિંગ કરી હતી. આ સાથ જ તેણે પોતાની 400 આંતરરાષ્ટ્રીય વિકેટ પૂરી કરી લીધી હતી. તે 400થી વધુ આંતરરાષ્ટ્રીય વિકેટ લેનારો ભારતનો 10મો બોલર બની ગયો છે. બુમરાહે પૂર્વ ભારતીય બોલર હરભજન સિંહને પાછળ છોડી દીધો છે. […]