Uttar Pradesh માં દુષ્કર્મની ઘટના બાદ કોમી રમખાણ; તોડફોડ-આગચંપી

Ghaziabad,તા.30 ગાઝિયાબાદમાં લિંક રોડમાં બુધવારે સાંજે સગીરા સાથે અન્ય સમુદાયના યુવકે મારામારી કરીને દુષ્કર્મ આચર્યુ. વિરોધ કરવા પર હત્યાની ધમકી આપવામાં આવી. ઘટનાની ફરિયાદ પર પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી. હિંદુવાદી સંગઠનના કાર્યકર્તાઓ અને અમુક લોકોએ કાર્યવાહીમાં ઢીલ રાખવાનો આરોપ લગાવતાં પોલીસ સ્ટેશન પર પ્રદર્શન કર્યુ. તે બાદ રસ્તા પર ટ્રાફિક જામ કરીને વાહનોમાં […]