comedy ફિલ્મ’Life Hill Gayi’ નું ટ્રેલર રિલીઝ થયું

ટ્રેલર પરથી અંદાજ આવે છે કે આ ફિલ્મમાં દેવ અને કલકી નામના એવા ભાઈ-બહેનની વાત છે Mumbai, તા.૨૨ દિવ્યેન્દુને દર્શકો ‘મિર્ઝાપુર’ના મુન્ના ભૈયા અને ‘રેલવે મેન’નાં ચોર જેવી ગંભીર ભૂમિકાથી માંડીને ‘મડગાંવ એક્સ્પ્રેસ’માં કોમેડી રોલ સહિત દરેક પાત્રમાં પસંદ કર્યો છે. હવે તેની વધુ એક કોમેડી ફિલ્મ આવી રહી છે. ડિઝની પ્લસ હોટસ્ટાર દ્વારા ‘લાઇફ […]