Banaskantha કલેક્ટર વરૂણકુમાર બરનવાલ ડેપ્યુટેશન પર દિલ્હી જશે

હવે બનાસકાંઠા કલેકટર વરુણકુમાર બરનવાલ વાણિજય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલના વિશેષ અધિકારી તરીકે કારભાર સંભાળશે Gandhinagar, તા.૧૩ બનાસકાંઠાના કલેક્ટર તરીકે છેલ્લા એક વર્ષ કરતા પણ વધુ સમયથી ફરજ બજાવતા વરૂણકુમાર બરનવાલની દિલ્હી ખાતે વિશેષ અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે, તેમને કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીમાં સ્પેશિયલ ડયુટી માટે ખાસ નિયુક્ત કરાયા છે. તેમને ચાર વર્ષ […]