કલેક્ટરના હસ્તે અંબાજીમાં Bhadravi Poonam Mahamela નો થયેલો શુભારંભ
પદયાત્રીઓને ભોજન પીરસી મેળાની શુભકામનાઓ પાઠવી Banaskantha,તા.૧૨ શક્તિપીઠ અને પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આજથી ૧૮ મી સપ્ટેમ્બર સુધી સાત દિવસીય ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૪ યોજાઇ રહ્યો છે. શક્તિ ભક્તિ અને આસ્થાના મીની કુંભ સમાન આ મહા મેળાની આજથી શરૂઆત થતી હોવાથી જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના હસ્તે શુભારંભ કરાયો […]