કરોડોનો ટોલ અને રોડમાં પોલંપોલ છતાં એક વર્ષમાં Gujarat માં 4800 કરોડ રૂપિયાની ટોલટેક્સ વસૂલી

Gujarat,તા.31 ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસમાં અતિભારે વરસાદ પડતાં મોટાભાગના રસ્તા ખખડધજ થઇ ગયા છે. શહેર-ગામ જ નહીં નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવેની સ્થિતિ બદ થી બદતર છે. ગુજરાતના કેટલાક નેશનલ હાઇવેની સ્થિતિ એવી થઈ ગઈ છે કે 3 કિલોમીટરનું અંતર કાપવા માટે પણ 1 કલાક જેટલો સમય થઈ જાય છે. ગુજરાતથી એક વર્ષમાં ટોલ પેટે સરકારને […]