નલીયા3.4,રાજકોટ 7.3 ડીગ્રી :Saurashtra – Kutch કાતિલ ઠંડીની લપેટમાં
Rajkot, તા. 8રાજકોટ સહિત સૌરાષ્ટ્ર – ગુજરાતમાં શિયાળો હવે બરોબરનો જામી ગયો છે અને આજે ચાર સ્થળોએ રેકોર્ડબ્રેક ઠંડી સાથે સિંગલ ડિઝીટમાં તાપમાન નોંધાયું હતું. ખાસ કરીને આજે રાજકોટ-નલિયા, ડિસા અને ભુજવાસીઓને બર્ફીલી ઠંડીએ થીજાવી દીધા હતા. રાજકોટ અને નલિયામાં આજે ચાલુ સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઇ હતી. આજરોજ સવારે રાજકોટમાં 7.3 ડિગ્રી લઘુતમ તાપમાન […]