Coach Gautam Gambhir વિરાટની પ્રશંસા કરી,ઓસ્ટ્રેલિયા સામે જોરદાર પ્રદર્શન કર્યું
ચેમ્પિયન્સ ટ્રોફી સેમિફાઇનલ મેચ પછી ભારતના હેડ કોચ ગૌતમ ગંભીરે બેટ્સમેન વિરાટ કોહલીની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, વિરાટની 84 રનની ઇનિંગે અમને ઓસ્ટ્રેલિયા સામે વિજય અપાવ્યો. તે જાણે છે કે રન બનાવવા માટે તેણે શું આયોજન કરવું પડશે. તે દબાણમાં પણ ધ્યાન કેન્દ્રિત કરવાનું જાણે છે. મેચ પછી પ્રેસ કોન્ફરન્સમાં ગંભીરે કહ્યું કે વિરાટ […]