ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ બીસીસીઆઇ Rohit,Gambhir થી પૂછપરછ કરશે
New Delhi,તા.૨ ૨૦૨૪નો અંત ભારતીય ટીમ માટે સુખદ ન હતો કારણ કે તેને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર બે ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આનાથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાની ભારતની તકોને મોટો ફટકો પડ્યો. પ્રથમ, ભારતીય ટીમને ઘરની ધરતી પર ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં ન્યુઝીલેન્ડના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારબાદ એડિલેડ અને મેલબોર્ન […]