Football મેચ હારતા કોચ સાહેબે ખેલાડીઓ પર લાફા અને લાતો વરસાવી
Tamil-Nadu,તા.13 સોશિયલ મીડિયાની તાકાત દિવસેને દિવસે વધતી જઈ રહી છે. દરેક વાતને ઉજાગર કરતા તમામ પહેલુંઓ સમાજિક પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવે છે. આજકાલ તમિલનાડુની એક સ્કૂલના ફૂટબોલ કોચનો વીડિયો ચર્ચામાં આવ્યો છે. આ વીડિયોમાં એક કોચ સ્કૂલની ફૂટબોલ ટીમના ખેલાડીઓના વાળ પકડીને થપ્પડ મારતો અને લાતો મારતો જોવા મળી રહ્યો છે. બાળકો પરની આ […]