CM Yogi-UP BJP ચીફની સામે સાંસદે ખોલી નાખી પાર્ટીની પોલ
ઉન્નાવના સાંસદ સાક્ષી મહારાજે કહ્યું, મને લાગે છે કે સત્તા અને સંગઠન વચ્ચે સન્માનની ભાગીદારી નથી Lucknow, તા.૨૨ ભારતીય જનતા પાર્ટીના ઉત્તર પ્રદેશ સ્થિત ઉન્નાવના સાંસદ સાક્ષી મહારાજે બુધવારે પાર્ટી નેતૃત્વને મુશ્કેલીમાં મૂકી દીધું. ભૂતપૂર્વ રાજ્યપાલ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂકેલા કલ્યાણ સિંહની પુણ્યતિથિ પર એક કાર્યક્રમમાં સાક્ષી મહારાજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ […]