Yogi એ કેન્દ્રનો ‘પાવર’ પોતાની પાસે રાખ્યો: DGPની નિયુક્તિના નિયમો બદલાયા,Akhilesh Yadav માર્યો ટોણો
Uttar Pradesh,તા.05 સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશમાં પોલીસ મહાનિર્દેશક (ડીજીપી)ની પસંદગી અંગે કેબિનેટના નિર્ણય પર નિશાન સાધ્યું છે. તેમણે ‘X’ પર લખ્યું કે, ‘જે લોકો જાતે વ્યવસ્થા કરી રહ્યા છે તેઓ બે વર્ષ સુધી રહેશે કે નહીં.’ ઉત્તર પ્રદેશ સરકારે પોતાના સ્તરેથી ડીજીપીની પસંદગીનો રસ્તો સાફ કરી દીધો છે. ડીજીપીની પસંદગી કરવા માટે […]