Big Congress leader અને મુખ્યમંત્રી મોટી મુશ્કેલીમાં! રાજ્યપાલે આ મામલે કેસ ચલાવવા મંજૂરી આપી

Karnataka,તા.17 કર્ણાટકમાં ​​​​​​મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA) કેસમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે કેસ ચાલશે. રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે. આ મુડા કેસમાં સીએમ સિદ્ધારમૈયા તેમજ તેમની પત્ની સહિત પરિવારના સભ્યો પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા શોભા કરણલાજે કહેવું છે કે, જ્યારથી જમીન મુડા કેસ શરૂ […]

Congress ના કદાવર મુખ્યમંત્રીની ખુરશી પર ખતરો? આજે રાજ્યપાલ કરી શકે છે મોટો નિર્ણય

Karnataka,તા.05 કોંગ્રેસના કદાવર નેતા અને કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની ખુરશી પર ખતરો મંડરાઈ રહ્યો છે. સીએમ સિદ્ધારમૈયા અંગે રાજ્યપાલ થાવરચંદ ગેહલોત આજે એક મોટો નિર્ણય લઈ શકે છે. આ નિર્ણય મુખ્યમંત્રી સામે ભ્રષ્ટાચારના આરોપમાં કેસ ચલાવવા સંબંધિત છે. એક્ટિવિસ્ટ ટીજે અબ્રાહમે રાજ્યપાલને વિનંતી કરી છે કે, સિદ્ધારમૈયા સામે ભ્રષ્ટાચાર અંગે કેસ ચલાવવા આવે. બીજી તરફ મંત્રી […]