હોળી પહેલા ભાજપ સરકાર ગરીબોને મફત સિલિન્ડર આપશે,દિલ્હીના CM Rekha Gupta
New Delhi,તા.૧૦ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ વસંત વિહાર વિસ્તારમાં ભંવર સિંહ કેમ્પ અને નેપાળી ઝૂંપડપટ્ટીના લોકોની મુલાકાત લીધી. રેખા ગુપ્તાએ ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ સાથે સીધો સંપર્ક કર્યો. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ બાંસુરી સ્વરાજ સાથે ખાટલા પર બેસીને ઝૂંપડપટ્ટીના લોકો સાથે વાતચીત કરી. આ પ્રસંગે તેમણે કહ્યું કે ૧૫ દિવસમાં બે મોટી યોજનાઓ લાગુ કરવામાં આવી છે. હોળી […]