Jharkhand કેન્દ્ર સરકારના નાણાકીય ભેદભાવથી પીડાઈ રહ્યું છે,CM Hemant Soren
Ranchi,તા.૨૮ ઝારખંડના સીએમ હેમંત સોરેને ગુરુવારે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું. સોરેને કેન્દ્ર પર બજેટ ફાળવણીમાં ભેદભાવનો આરોપ લગાવ્યો. વિધાનસભામાં રાજ્યપાલના અભિભાષણનો જવાબ આપતા સોરેને કહ્યું કે ઝારખંડ કેન્દ્ર દ્વારા નાણાકીય ભેદભાવથી પીડાઈ રહ્યું છે. ગુજરાત જેવા રાજ્યોને બજેટ ફાળવણીમાં મોટો હિસ્સો મળે છે, પરંતુ ઝારખંડ જેવા પછાત રાજ્યોને કંઈ મળતું નથી. તેમણે કહ્યું કે […]