શિંદે-અજિત સામે BJP દબાણમાં? પ્રદેશ પ્રમુખના નિવેદનથી સંકેત, સીટ વહેંચણીની ફોર્મ્યૂલા નક્કી!

Maharashtra ,તા.03 મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે હજું સુધી તારીખનું એલાન નથી થયું પરંતુ તે પહેલા જ રાજ્યમાં રાજકીય હલચલ વધી રહી છે. સીટ વહેંચણીને લઈને મહાયુતિમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. 15 ઓગષ્ટ સુધીમાં મહાયુતિની વિધાનસભા ચૂંટણી માટે સીટ વહેંચણીની ફોર્મ્યૂલા નક્કી થઈ જશે. NCP અજિત પવાર જૂથના રાષ્ટ્રીય […]

Maharashtra માં વિધાનસભા ચૂંટણી પહેલા Sharad Pawar and Eknath Shinde વચ્ચે મુલાકાત

Maharashtra ,તા.22 મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યના રાજકારણમાં ભારે ઉથલ-પાથલ જોવા મળી રહી છે. એક તરફ નાયબ મુખ્યમંત્રી અજિત પવારે એકલા હાથે ચૂંટણી લડવાના નિવેદનો આપી રહ્યા છે, તો બીજીતરફ NCPSPના પ્રમુખ શરદ પવાર અને મુખ્યમંત્રી એકનાથ શિંદે વચ્ચે મુલાકાત યોજાતા રાજકારણમાં નવા-જૂની થવાના એંધાણની ચર્ચાઓએ જોર પકડ્યું છે. પવાર અને શિંદે વચ્ચે આ મુદ્દે […]