Gujaratમાં આ મુદ્દે BJP, Congress અને AAP ના ધારાસભ્યો એક થયા, CMને લેખિતમાં રજૂઆત કરી

Gujarat,તા.19 ભરતી અને નોકરીની માગ સાથે યુવાનો દ્વારા રાજ્યમાં અવારનવાર આંદોલન થતા રહે છે. પરંતુ હવે તો રાજકીય નેતાઓએ પણ ભરતીની માગ સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને એ પણ ફક્ત વિપક્ષના જ નેતાઓ નહીં ભાજપના નેતાઓ પણ તેમા શામેલ છે. ભાજપ, કોંગ્રેસ અને આપના મળીને કુલ 38 જેટલા ધારાસભ્યો અને સાંસદોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ […]