મુખ્યમંત્રી જ ‘ગુમ’, Pakistan માં ઈમરાન સમર્થક નેતાને સેના વિરુદ્ધ ભાષણ ભારે પડ્યું

Pakistan,તા.10 પાકિસ્તાનમાં ઈમરાન સમર્થક એક નેતાને સેના વિરુદ્ધ ભાષણ આપવું ભારે પડી ગયું છે. પાકિસ્તાનના ખૈબર-પખ્તુનખ્વા પ્રાંતના મુખ્યમંત્રી અલી અમીન ગંડાપુર ગુમ થઈ ગયા છે. આ ઉપરાંત ઈમરાન ખાનની પાર્ટી ‘પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ’ (PTI)ના ઘણા નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન હાલમાં જેલમાં છે. ઈમરાનની પાર્ટીએ રવિવારે તેની મુક્તિની માગ સાથે મોટી […]