Surendranagar ની સિવિલ ફરી વિવાદમાં Remde IV injection સહીતની દવાનો જથ્થો રઝળતો મળ્યો

Surendranagar,તા.૧૭ સુરેન્દ્રનગર જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય પંથકના લોકો માટે સરકારી ગાંધી હોસ્પિટલમાં લાખોની કિંમતની શરદી, ઉધર, તાવ સહિતની એક્સપાઇરી ડેટવાળો દવાઓનો જથ્થો પડ્યો હોવાની વિગતો બહાર આવતા ચકચાર ફેલાઇ હતી. બીજી તરફ રાઠોડ અક્ષયભાઇ કલ્યાણભાઈ નામના વ્યક્તિએ આરટીઆઇ કરતા દવાઓ અંગે અનેક સવાલો કરતા તંત્રમાં દોડધામ મચી હતી. આ અંગે હોસ્પિટલ તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી […]

Surendranagar સિવિલના ૮ ડૉક્ટરો લાંબા સમયથી ગેરહાજર

એક તબીબ તો ૨૦૧૯થી ગેરહાજર હોવાનું સામે આવ્ચું Surendranagar, તા.૨૨ ગુજરાતમાં ચાલુ ફરજે વિદેશમાં જઈ વસેલા શિક્ષકો સામે સરકારે એક્શન લીધા છે. ત્યારે હવે શિક્ષકો બાદ સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલના આઠ ડોક્ટરો લાંબા સમયથી ફરજ પર ગેરહાજર હોવાનું સામે આવ્યું છે. કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના ગેરહાજર હોવાથી આ આઠ તબીબો અંગે સિવિલ સર્જને આરોગ્ય વિભાગને […]