‘Fake company, fake message and fake investment…’ 1000 કરોડના સાઈબર ફ્રોડનો ભાંડાફોડ, 2ની ધરપકડ

West Bengal તા.24 પશ્ચિમ બંગાળની CIDએ ભારતની સૌથી મોટી સાઈબર ફ્રોડ ગેંગમાંથી એકનો સફળતાપૂર્વક ભાંડાફોડ કર્યો છે. આ ગેંગ કથિત રીતે હજારો કરોડ રૂપિયાના ઘણા કૌભાંડમાં સામેલ છે. તેણે છેલ્લા 5 વર્ષથી ઉત્તર પ્રદેશથી દિલ્હી અને હરિયાણા સુધી પોતાનું સામ્રાજ્ય ફેલાવવાનું શરૂ કર્યું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા લોકો પાસેથી રૂપિયા ઠગ્યા. ગેંગના બે માસ્ટરમાઈન્ડને પશ્ચિમ […]