China ની પરમાણુ સબમરીન સમુદ્રમાં ગરકાવ! અમેરિકાએ મજાક ઉડાવતાં કહ્યું- આ તો શરમની વાત!

China,તા.27 26 સપ્ટેમ્બરે અમેરિકાના એક વરિષ્ઠ સંરક્ષણ અધિકારી દાવો કર્યો હતો કે ચીનની પરમનું સબમરીન દરિયામાં ડૂબી ગઈ છે. આ અધિકારીએ જણાવ્યું હતું કે ચીને બનાવેલી નવી પરમાણુ સંચાલિત એટેક સબમરીન આ વર્ષની શરૂઆતમાં ડૂબી ગઈ હતી. જે બેઈજિંગ માટે શરમજનક વાત છે. ચીન પાસે પહેલાથી જ 370થી વધુ જહાજો છે તેમજ દુનિયાની સૈથી મોટી […]