ચાઈનીઝ દોરી અને તુક્કલનું વેચાણ અટકાવો, Gujarat High Court ની રાજ્ય સરકારને ટકોર
Ahmedabad,તા.08 ઉત્તરાયણ તહેવારના હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પતંગ ચગાવવાના શોખીનો દોરી અને પતંગની ખરીદીમાં લાગી ગયા છે. જ્યારે મકર સંક્રાંતિમાં ચાઈનીઝ દોરી ઝડપાયાના અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. જેમાં ઘણી વખતે ચાઈનીઝ દોરીના કારણે લોકોના ગળા કપાતા મોત અને પક્ષીઓના મોતના બનાવો સામે આવે છે. આ દરમિયાન ચાઈનીઝ સહિતની જોખમી દોરી અને […]