China’s Biggest Corruption Case માં ભૂતપૂર્વ કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતા દોષિત,મૃત્યુદંડની સજા સંભળાવી

China,તા.૨૯ ચીનના સૌથી મોટા ભ્રષ્ટાચારના મામલામાં કોમ્યુનિસ્ટ પાર્ટીના પૂર્વ નેતાને દોષી ઠેરવવામાં આવ્યા છે. તેણે ૪૨ કરોડ યુએસ ડોલરની ઉચાપત કરી છે. આ કેસમાં, આંતરિક મંગોલિયાની એક અદાલતે ભૂતપૂર્વ નેતા લી જિયાનપિંગને મૃત્યુદંડની સજા સંભળાવી. ચાઈનીઝ ન્યૂઝ પોર્ટલ કેક્સિન ગ્લોબલના અહેવાલ મુજબ, લી જિયાનપિંગને આંતરિક મંગોલિયાની અદાલત દ્વારા ભ્રષ્ટાચાર, લાંચ, ઉચાપત અને સંગઠિત અપરાધ માટે […]