માતા-પિતા જ બેદરકાર, Two Wheelers પર ન તો પોતે, ન તો બાળકોનેHelmets પહેરાવી બેસાડે છે

Ahmedabad,તા.19 બે સવારીમાં પાછળ બેસનારે હેલ્મેટ પહેરવું જોઈએ એ વાત સૌ કોઈ જાણે છે અને હેલ્મેટથી માથાની સુરક્ષા થતાં માર્ગ અકસ્માતમાં મૃત્યુદર ઘટી શકે છે. છતાં પણ માત્ર 2 ટકા લોકો જ પાછળ પોતાના બાળકને બેસાડતી વખતે તેને હેલ્મેટ પહેરાવે છે. 98 ટકા લોકો પોતાના વ્હાલસોયા પાલ્યને શહેરના ટ્રાફિક વચ્ચે વિના હેલ્મેટ લવવા-લઈ જવાનું કામ […]

અંધવિશ્વાસની ભેટ ચઢ્યાં 2 Children, માતા-પિતાએ કરી ભૂલ, પછી 15 કિ.મી. મૃતદેહ ઊંચકી ચાલ્યાં

Mumbai,તા.06 ગઢચિરોલીના પટ્ટીગાંવમા અંધવિશ્વાસના લીધે માતા-પિતા બે બીમાર બાળકોને દવાખાને લઈ જવાને બદલે એક પૂજારી પાસે લઈ ગયાં હતાં. ત્યાં વધારે તબિયત બગડતાં તેમને  હાસ્પિટલ લઈ ગયાં હતાં. જોકે, સમયસર સારવાર ન મળતાં બંને બાળકોનાં મોત નીપજયાં હતાં. બાદમાં માતા-પિતાને એમ્બ્યુલન્સ ન મળતાં તેઓ 15 કિમી  સુધી બંને બાળકોના મૃતદેહને ઊંચકીને જ નદી નાળા અને […]

Kerala માં ભૂસ્ખલન પ્રભાવિત વાયનાડના જંગલમાં ‘ચમત્કાર’, 5 દિવસ બાદ 4 બાળકોનું અદભૂત રેસ્ક્યુ

Kerala,તા.03 કેરળના વાયનાડમાં આવેલા વિનાશકારી ભૂસ્ખલનમાં અત્યાર સુધી 300થી વધુ લોકોના મોત નીપજ્યા છે અને મોટી સંખ્યામાં લોકો હજુ પણ લાપતા છે. આ ભયાનક આપત્તિ વચ્ચે એક સુખદ સમાચાર પણ સામે આવ્યાં છે જ્યાં ભૂસ્ખલન પ્રભાવિત વાયનાડમાં કેરળના વન અધિકારીઓ દ્વારા 8 કલાકના અથાગ અભિયાન બાદ એક દૂરના આદિવાસી વસતીથી 6 બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યું. […]