Babara માં પ્રેમી સાથે લગ્ન કરવામાં નડતરરૂપ બાળકની ઠંડા કલેજે હત્યા નીપજાવતી નિષ્ઠુર માતા
પાણીની કુંડીમાં ડુબાડી દઈ દોઢ માસના માસુમને મોતને ઘાટ ઉતારી દેનારી પ્રેમાંધ જનનીની ધરપકડ Babara,તા.૧૭ બાબરાનાં વાવડા ગામે પરપ્રાંતિય ખેતમજૂર જનેતાનું ફિટકારજનક કૃત્ય સામે આવ્યું છે. પ્રેમ સંબંધની પતિને ખબર પડતા માથાકૂટ કરીને વતન દાહોદ જતો રહ્યા બાદ પત્નીએ માસુમ પુત્રને પાણીની કુંડીમાં ફેકીને મોતને ઘાટ ઉતારી દીધા બાદ ખોટી સ્ટોરી બનાવી હતી પણ પોલીસ […]