પૂણેમાં Chikungunya ના નવા વેરિઅન્ટે ચિંતા વધારી, જો શરીરમાં આ લક્ષણો દેખાય તો તેને અવગણશો નહીં

PUNE,તા.18 ચોમાસાના આગમન સાથે મચ્છરજન્ય રોગોનું જોખમ વધી જાય છે. એવામાં પૂણેમાં ચિકનગુનિયાએ લોકોની ચિંતા વધારી દીધી છે. ચિકનગુનિયાનો એક નવો વેરિઅન્ટ પુણેમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. નિષ્ણાતોના મતે, આ નવો વેરિઅન્ટ માનવ સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આ નવા વેરિઅન્ટના લક્ષણો પણ ચિકનગુનિયાથી તદ્દન અલગ છે. આનો ચેપ લાગ્યા બાદ દર્દીમાં વિવિધ […]