Dengue And Chikungunya ના કેસોમાં ધરખમ ઉછાળો
રાજકોટમાં પ્રથમ છ માસમાં ડેન્ગ્યુના 20 દર્દી સામે ત્રણ માસમાં 192 કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ RAJKOT,તા.૦૧ વરસાદ અને બદલાતી ઋતુમાં મચ્છરજન્ય રોગોએ ભરડો લીધો છે. તેમાં પણ ખાસ વરસાદ રહી જતાં મચ્છરજન્ય રોગોના દર્દીઓમાં ધરખમ ઉછાળો નોંધાયો છે. પ્રાપ્ત આંકડા અનુસાર વર્ષના પ્રથમ છ માસમાં રાજકોટ શહેરમાં ડેન્ગ્યુના ફક્ત 20 કેસ નોંધાયા હતા […]