ઝારખંડની ચૂંટણી પહેલા ઈડીએ CM Hemant Soren ના અંગત સલાહકારના ઘરે દરોડા પાડયા
Ranchi,તા.૯ આવકવેરા વિભાગે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના અંગત સલાહકાર સુનીલ શ્રીવાસ્તવ અને તેમની સાથે જોડાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરી છે. માહિતી અનુસાર, આવકવેરા વિભાગે સુનીલ શ્રીવાસ્તવ, તેના પરિવારના સભ્યો અને તેની સાથે જોડાયેલા કુલ ૧૬-૧૭ સ્થળો પર દરોડા પાડ્યા છે. રાંચીમાં સાત અને જમશેદપુરમાં ૯ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.આમાં જમશેદપુરના અંજનીયા […]