‘સ્વચ્છ’ CM માં Bhupendra Patel ને સ્થાન
Ahmedabad,તા.31 સમગ્ર ગુજરાત ગૌરવ લઈ શકે તેવા સમાચાર છે. દેશના 33 રાજયોના મુખ્યમંત્રીઓની સંપતિ તથા તેમની સામેના ક્રિમીનલ કેસો અંગે જે એક વિસ્તૃત માહિતી બહાર આવી છે તેમાં જેલમાં જઈ આવેલા ચંદ્રાબાબુ નાયડુ સહિતના અત્યંત ધનવાનનો પણ સમાવેશ થાય છે. પણ ગુજરાતનું નેતૃત્વ કરી રહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એક તરફ સંપતિની દ્રષ્ટિએ અન્ય મુખ્યમંત્રીઓ સામે […]