Chhota Udepur નગરપાલિકાની ચુંટણીમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવારની માત્ર ૧ મતે જીત થઈ
Chhota Udepur ,તા.૧૮ ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યાં છે. મોટા ભાગની નગરપાલિકા પર ભારતીય જનતા પાર્ટી કબજો કરી રહી છે. તો કેટલીક જગ્યાએ કોંગ્રેસ, અન્ય પાર્ટી અને અપક્ષોને પણ જીત મળી છે. ચૂંટણીમાં એક-એક મતનું ખુબ મહત્વ હોય છે. ક્યારેક હાર-જીતનો નિર્ણય માત્ર એક મતથી થતો હોય છે. ત્યારે છોટાઉદેપુરમાં સમાજવાદી […]