‘પગે પડીને માફી માગવા તૈયાર’ Shivajiની પ્રતિમા ધરાશાયી થતાં મહારાષ્ટ્ર સરકાર કેમ ડરી?

Maharashtra,તા.30 મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ધરાશાયી થવાનો મુદ્દો રાજ્ય સરકાર માટે ભારે પડી રહ્યો છે. આ મુદ્દે સમગ્ર સરકાર જ બેકફૂટ પર આવી ગઈ છે અને કોઈપણ રીતે તેનાથી બચવાના પ્રયત્નમાં છે. ચૂંટણીની સિઝન પહેલા શિવાજી મહારાજની પ્રતિમા ધરાશાયી થવાથી વિપક્ષને એક મુદ્દો મળી ગયો છે. આ જ કારણ છે કે સીએમ એકનાથ શિંદેએ […]