Mumbai નું છત્રપતિ શિવાજી ટર્મિનસ : ભારતનું સૌથી જૂનુ રેલ્વે સ્ટેશન 172 વર્ષ પહેલા બન્યુ

Mumbai,તા.10 ભારતમાં પહેલીવાર ટ્રેન 16 એપ્રિલ 1853 ના રોજ દોડી હતી. મુંબઈનાં બોરી બંદર અને થાણે વચ્ચે 34 કિલોમીટરનું પ્રથમ સફર કરવામાં આવ્યું હતું, આ બ્રિટિશ કાળ દરમિયાન દોડતી ટ્રેન પ્રથમ વખત સ્ટેશન પર આવી હતી. રેલ્વેનાં ઈતિહાસમાં ઘણાં રહસ્યો છે જેનાં વિશે બહુ ઓછા લોકો જાણે છે. આવું જ એક રહસ્ય ભારતનાં પ્રથમ અને […]