સ્ટીલની બનાવી હોત તો…’ Shivaji ની પ્રતિમા તૂટી પડવાથી ફસાયેલા ભાજપને ગડકરીની શીખામણ
New Delhi,તા.04 સિંધુદુર્ગમાં સ્થિત છત્રપતિ શિવાજીની પ્રતિમા તૂટી પડવાથી રાજકારણ ગરમાયુ છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં આ એક મોટો મુદ્દો બની ગયો છે. ચૂંટણી પહેલા જ આ ઘટના ઘટવાથી સત્તાધારી ગઠબંધન NDA બેકફૂટ પર છે. આ વચ્ચે હવે ભાજપના વરિષ્ઠ નેતા નીતિન ગડકરીએ કહ્યું કે, જો છત્રપતિ શિવાજીની પ્રતિમા સ્ટીલની બનાવી હોત તો તે ક્યારેય ન તૂટી […]