Madhya Pradesh માં ગમખ્વાર અકસ્માત, બસ ખીણમાં ખાબકી,એક વિદ્યાર્થીનું મોત

Chhatarpur,તા.28  મધ્યપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઝાંસી-ખજુરાહો ફોરલેન નેશનલ હાઈવે નંબર-39 પર છતરપુર પાસે રીવાથી ગ્વાલિયર જઈ રહેલી સ્લીપર બસ  ડમ્પર સાથે અથડાઈ હતી. આ બસ ડમ્પર સાથે અથડાયા બાદ ખીણમાં ખાબકી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે બાગેશ્વર ધામ ગંજ તિરાહા ખાતે રાત્રે 12:00 વાગ્યે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વિદ્યાર્થીનું મોત થઈ ગયું […]

Madhya Pradesh માં મોટી દુર્ઘટના: બાગેશ્વર ધામ જઈ રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 7ના મોત

 Madhya Pradesh,તા.20 મધ્ય પ્રદેશના છતરપુરમાં મંગળવારે (20મી ઑગસ્ટ) ભયાનક અકસ્માત સર્જાયો છે. બાગેશ્વર ધામ જઈ રહેલા શ્રદ્ધાળુઓની ઓટો રિક્ષા ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી.આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે, જ્યારે 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ઓટો રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. […]