Batter એવો છગ્ગો ફટકાર્યો કે બોલ બાજુના ખેતરમાં પડ્યો, ખેડૂત બોલ લઈને જ ભાગી ગયો
Tamil Nadu,તા.30 તમિલનાડુ પ્રીમિયર લીગ એટલે કે ટીએનપીએલની મેચ ડિંડીગુલના એનપીઆર કોલેજ ગ્રાઉન્ડમાં રમાઈ. આ ગ્રાઉન્ડ નજીક ખેતી લાયક જમીન છે અને આ જમીન પર એક ખેડૂત કામ કરી રહ્યો હતો. તેણે જોયું કે કોઈ બેટ્સમેને ટીએનપીએલમાં છગ્ગો ફટકાર્યો અને બોલ ગ્રાઉન્ડની બહાર આવી ગયો છે તો તે બોલને લઈને જતો રહ્યો. એટલે સુધી કે […]