IPL 2025 CSK ધોનીને રિટેન કરવા તૈયાર, પણ પૈસા મામલે આપ્યો ઝટકો
Mumbai,તા,23 આઇપીએલ ઓક્શન (IPL Auction) 2025 પહેલાં ચેન્નઇ સુપર કિંગ્સ અને મહેન્દ્ર સિંહ ધોનીના ચાહકો મોટા સમાચાર સામે આવ્યા છે. મીડિયા અહેવાલ મુજબ, આઇપીએલ 2025 માટે ચેન્નઇ સુપર કિંગ્સ (સીએસકે) મહેન્દ્ર સિંહ ધોનીને રિટેન કરશે, પરંતુ સીએસકે ધોનીને ઓછામાં ઓછા રૂપિયામાં રિટેન કરશે. હકિકતમાં, જો ધોનીને ઓછા રૂપિયામાં રિટેન કરવામાં આવે તો સીએસકે ઓક્શનમાં વધુ […]