ભાજપ અને ડીએમકે ભાષા વિવાદ જેવા ગંભીર મુદ્દાને તુચ્છ બનાવી રહ્યા છે,Thalapathy Vijay

Chennai,તા.૨૭ ફિલ્મ અભિનેતા અને તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે) પાર્ટીના વડા થલાપતિ વિજયે ભારતીય જનતા પાર્ટી અને તમિલનાડુના શાસક ડીએમકેની મજાક ઉડાવી. વિજયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર હેશટેગ ઝઘડો શરૂ કરવા બદલ બંને પક્ષો પર પ્રહારો કર્યા છે. વિજયે કહ્યું છે કે ભાજપ અને ડીએમકે ભાષા વિવાદ જેવા ગંભીર મુદ્દાને તુચ્છ બનાવી રહ્યા છે. ટીવીકેની […]

તમિલ લોકો પોતાની ભાષા માટે શહીદ થયા, તેની સાથે રમત ન રમો,Kamal Haasan

Chennai,તા.૨૨ અભિનેતામાંથી રાજકારણી બનેલા કમલ હાસને ચેન્નાઈમાં તેમની પાર્ટી મક્કલ નિધિ મય્યમના ૮મા સ્થાપના દિવસ પર પાર્ટી કાર્યકરોને સંબોધિત કર્યા અને ભાષાકીય ગૌરવના મહત્વ પર ભાર મૂક્યો. સ્થાપના દિવસ નિમિત્તે, હાસને ચેન્નાઈમાં સ્દ્ગસ્ મુખ્યાલય ખાતે પાર્ટીનો ધ્વજ પણ ફરકાવ્યો. પોતાના સંબોધનમાં, કમલ હાસને તમિલો સમક્ષ રહેલા પડકારો પર પ્રકાશ પાડ્યો. ખાસ કરીને તે તમિલ ભાષા […]

મહિલાઓની ધરપકડ સૂર્યાસ્ત પછી પણ થઈ શકે : High Court

Chennai,તા.10મદ્રાસ હાઈકોર્ટે મહિલાઓની ધરપકડના નિયમો સ્પષ્ટ કર્યા છે. હાઈકોર્ટે કહ્યું છે કે, સૂર્યાસ્ત પછી અને સૂર્ય ઉદય પહેલાં મહિલાઓની ધરપકડ ન કરવાનો નિયમ ફક્ત એક માર્ગદર્શિકા છે, હાઈકોર્ટે કહ્યું કે પોલીસ આ નિયમને તોડી પણ શકે છે. ન્યાયાધીશ જી.આર. સ્વામિનાથન અને ન્યાયમૂર્તિ એમ જોથિરામાને ડિવિઝન બેંચે કહ્યું, કે ’આ જોગવાઈ પાછળ એક સારું કારણ છે.  […]

પહેલી ટેસ્ટમાં Team India ની ધમાકેદાર જીત, બાંગ્લાદેશને 280 રને કચડી નાખ્યું

Chennai,તા,23 ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ગુરુવાર (19 સપ્ટેમ્બર)થી ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ રહી હતી. હવે આ મેચમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 280 રનથી કચડી નાખતાં ધમાકેદાર જીત મેળવી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને જીતવા માટે 515 રનનો ટાર્ગેટ આપ્યો હતો. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની આખી ટીમ 234 રનમાં […]

બાંગ્લાદેશને હરાવવા Indian Cricket Team ચેન્નાઈ પહોંચી, વિરાટ કોહલી પણ લંડનથી ભારત આવ્યો

Chennai,તા.૧૩ ભારતીય ક્રિકેટ ટીમ રોહિત શર્માની કેપ્ટન્સીમાં ૧૯ સપ્ટેમ્બરથી બાંગ્લાદેશ સામે બે ટેસ્ટ મેચની શ્રેણી શરૂ કરવા જઈ રહી છે, જેના માટે ભારતીય ટીમના ખેલાડીઓ ચેન્નાઈ પહોંચી ગયા છે. ભારતીય ક્રિકેટરોની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેમાં તેઓ ચેન્નાઈથી પહોંચતા જોવા મળી રહ્યા છે. આ દિવસોમાં વિરાટ કોહલી પોતાના […]

South Actor અને તેની પત્નીને નડ્યો અકસ્માત

Chennai, તા.૧૨ તમિલ એક્ટર જીવા વિશે મોટા સમાચાર આવી રહ્યા છે. બુધવારે સાંજે એક્ટર જીવા પોતાની પત્ની સુપ્રિયા સાથે ચેન્નાઈ જઈ રહ્યો હતો અને રસ્તામાં તેમની કારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત તમિલનાડુના કલ્લાકુરિચીમાં બની હતી. આ અકસ્માતમાં કારનું બમ્પર તૂટી ગયું હતું. જોકે, સદનસિબે આ અકસ્માતથી જીવા અને સુપ્રિયા ગંભીર રીતે ઘાયલ થયા નથી. […]

Chennai સુધી સીધી હવાઈ સેવા અને સંરક્ષણ અને અવકાશ ક્ષેત્રોમાં સહયોગ માટે પણ કરારો

New Delhi,તા.૪ બ્રુનેઈની રાજધાની બંદર સેરી બેગવાન અને ભારતના ચેન્નાઈ વચ્ચે સીધી હવાઈ સેવા શરૂ થશે. આ જાહેરાત વડાપ્રધાન નરેન્દ્રની બ્રુનેઈની મુલાકાત દરમિયાન કરવામાં આવી છે. સીધી હવાઈ સેવાઓ ઉપરાંત, બંને દેશો સંરક્ષણ, અવકાશ અને લોકો વચ્ચેના સંબંધોના ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ વધારવા માટે પણ સંમત થયા છે. પીએમ મોદીની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે થયેલા […]