Rajkot ચેક રિટર્ન કેસ મિત્રને એક વર્ષની સજા

ત્રણ લાખ સમય મર્યાદામા ન ચૂકવે તો વધુ છ માસ ની કેદ Rajkot,તા.૯ શહેરમાં સંબંધના દાવે ઉછીના લીધેલા રૂપિયા લાખ પરત કરવા માટે આપેલો ચેક રિટર્ન થવાના કેસમાં અદાલતે આરોપીને એક વર્ષની કેદ અને એક માસમાં  ચેકની રકમ ફરિયાદીને ચૂકવી દેવા હુકમ કર્યો છે. આ અંગેની વિગત મુજબ રાજકોટના અનિલ ધીરુભાઈ ભૂત પાસેથી ઘનશ્યામ જયંતીભાઈ […]

Rajkot: ચેક રિટર્ન કેસમાં વેપારીને બે વર્ષની કેદ, રૂ।.12.50 લાખનો દંડ ફટકારતી અદાલત

આરોપી ધવલ તાળાએ ઉછીના રૂ।.10 લાખ લઈ તે રકમ ચૂકવવા ચેક આપ્યો હતો, જે રિટર્ન થયો હતો Rajkot, તા.15 શહેરના બ્રહ્માણી હોલની પાછળ, કોઠારીયા રોડ ઉપર રહેતા વેપારી ફરિયાદી ભાવેશ ગોરધનભાઈ સરધારાએ આરોપી ધવલ રતિભાઈ તાળા (રહે. જલારામ – 4, 150 ફુટ રીંગ રોડવ) નામના વેપારીને રૂ.10 લાખ હાથ ઉછીના આપેલા અને તે અંગેનું એક […]