Surat:હિન્દુ વેપારી તરીકે ઓળખ આપી અમરોલીના વિવર પાસે રૂ.72 લાખનું ગ્રે લઈ ઉલાળીયો
Surat,તા.23 સુરતના ખટોદરા અને સારોલી વિસ્તારમાં હિન્દુ વેપારી તરીકે ઓળખ આપી દુકાન શરૂ કરી અમરોલીના વિવર પાસેથી દલાલ મારફતે રૂ.72 લાખનું ગ્રે કાપડ ખરીદી બાદમાં પેમેન્ટ નહીં કરી ધમકી આપનાર ઉનના મુસ્લિમ વેપારી સહિત પાંચ વિરુદ્ધ ઉધના પોલીસે ગુનો નોંધી મુસ્લિમ વેપારી અને તેના સાગરીતની ધરપકડ કરી છે.મુસ્લિમ વેપારીએ હિન્દુ વેપારીના જીએસટી નંબર, ભાડા કરારનો […]