Sokhda ના સાધુના આપઘાતની હકિકત છુપાવનાર 5 સાધુ વિરૂદ્ધ ફરિયાદ, પુરાવા કર્યા હતા સગેવગે

Vaodara,તા.06 અવાર-નવાર વિવાદોને કારણે ચર્ચામાં રહેનાર સોખડા સ્વામિનારાયણ મંદિર ખાતે સાધુ તરીકે સેવા આપતા ગુણાતીત ચરણદાસ સ્વામીએ ગત 27-4-2022 ના રોજ પોતાના રૂમમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. પરંતુ સાધુ ત્યાગ વલ્લભ સ્વામી સહિત 5 લોકોએ તેમનું મોત કુદરતી રીતે થયું છે, એવું કથન કરી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હતો. જેથી આ મામલે મંજુસર […]