National Film Awards માં ’12th ફેઈલ’, કાર્તિકની ‘ચંદુ ચેમ્પિયન’ કેમ એવોર્ડ ચૂકી

Mumbai.તા.17 દેશના ટોચની પ્રતિષ્ઠિત સિનેમા સન્માન નેશનલ ફિલ્મ એવોર્ડ્સના વિજેતા જાહેર થઈ ચૂક્યા છે. જેમાં તમિલ ફિલ્મ પોન્નિયિન સેલ્વનને સૌથી વધુ 4 એવોર્ડ મળ્યા છે. બોલીવુડની ફિલ્મ બ્રહ્માસ્ત્રએ પણ 3 એવોર્ડ પોતાને નામ કર્યા છે. દર વખતની જેમ આ વખતે પણ ફિલ્મ ચાહકો પોતાની ફેવરિટ ફિલ્મ અને મનપસંદ કલાકારોના નામ નેશનલ એવોર્ડ્સની યાદીમાં જોવા માટે […]