Chandrayaan-4 માટે મહત્વપૂર્ણ ડી-ડોકિંગ પ્રક્રિયા સફળ

Sriharikota,તા.13 ભારતના ચંદ્રયાન-4 પ્રોજેકટમાં ધરતી પરથી મોકલવામાં આવનાર ચંદ્રયાનને ચંદ્રની ધરતી પર ઉતારીને ત્યાંથી ખડક-માટી-વિ.ના નમુના તથા હવામાન સંબંધી માહિતી મેળવીને પરત પૃથ્વી પર આવે તે અભિયાનનો સમાવેશ થાય છે. ભારતનું આ અવકાશી મિશન એ રીટર્ન જર્નીનું પ્રથમ સાહસ છે અને તે માટે ચંદ્ર પર ઉતરનાર લેન્ડર તેની પરત મુસાફરીમાં જે રીતે મુખ્ય યાન સાથે […]