ISROના Chandrayaan-3 ને ચંદ્ર પર એક વર્ષ પૂરું થયું,’Vikram’ and ‘Pragyan’

New Delhi,તા.23  બરાબર એક વર્ષ પહેલાં ભારતના ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરીને ઈતિહાસ રચી દીધો હતો. એ સાથે જ ભારત ચંદ્ર પર પગ મૂકનાર વિશ્વના ચુનંદા દેશોની યાદીમાં સામેલ થઈ ગયું હતું. અમેરિકા, રશિયા અને ચીન પછી આવું પરાક્રમ કરનાર ભારત ચોથો દેશ બન્યો હતો. ‘નેશનલ સ્પેસ ડે’ની ઉજવણી  ચંદ્રયાન-3ના સફળ ઉતરાણને દેશ […]