Mehsana BJP ના યુવા નેતાની કરતૂત, દુષ્કર્મ કેસમાં જેલહવાલે,ગૃહમંત્રી સાથેના ફોટા ચર્ચામાં

Chanasma,તા.23  ચાણસ્મા વિસ્તારમાં એક સગીરા ઉપર થયેલા દુષ્કર્મની ચકચારી ઘટનામાં મહેસાણા જીલ્લા ભાજપ યુવા મોરચાના નેતાની સંડોવણી બહાર આવી છે. એટલું જ નહીં, ભુવાની પૂછપરછ આધારે ભાજપ યુવા મોરચાના મંત્રી ગૌરવ ચૌધરીની પોલીસે ધરપકડ કરી જેલહવાલે કર્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં સનસની મચી ગઈ છે. જોકે, આ ચકચારી ઘટનામાં આરોપી શંકર ભુવાની પૂછપરછમાં […]