અફઘાનિસ્તાન સામે કારમા પરાજય બાદ આઘાતમાં Jos Buttler, કેપ્ટનશિપ છોડવાના આપ્યા સંકેત
Lahore,તા.27 આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં અફઘાનિસ્તાને મોટું ઉલટફેર કર્યું. 26 ફેબ્રુઆરીએ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને 8 રનથી હરાવી દીધું. અફઘાનિસ્તાનની જીતના કારણે ઈંગ્લિશ ટીમ સેમિફાઈનલની રેસથી બહાર થઈ ગઈ. વનડે ઈન્ટરનેશનલમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ અફઘાનિસ્તાનની આ સતત બીજી જીત રહી. આ પહેલા ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં પણ અફઘાની ટીમે ઈંગ્લેન્ડને 69 રનથી હરાવ્યું […]