Champions Trophy મુદ્દે પાકિસ્તાનની વધુ એક ચીમકી, સરકાર સાથે વાતચીત શરૂ

New Delhi,તા.12 ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમને પાકિસ્તાન નહી મોકલવાના BCCI ના નિર્ણયને લઈને પાકિસ્તાન નવી મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. હકીકતમાં પાકિસ્તાન પર આ ઈવેન્ટની યજમાનીથી છીનવાઈ જવાનો ખતરો છે. પાકિસ્તાનના અખબાર ‘ધ ડોન’એ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ટાંકીને એક અહેવાલ શેર કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જો ટુર્નામેન્ટની યજમાનીનો અધિકાર પાકિસ્તાન પાસેથી […]